Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates Welcome to S.B. Garda College here is the scrolling line for latest update news or any other updates

Recent Testimonials

UMESHKUMAR J. PATEL, TEACHER,VANIYA MILL...

05 Jun, 2026
★ ★ ★ ★ ★

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં ગુરુજનો માર્ગદર્શક, પ્રેરક અને શિલ્પકારની ભૂ...

Read More..

MR. K. S. GANDHI, SENIOR DEPOT MANAGER,...

27 May, 2026
★ ★ ★ ★ ★

વિદ્યાર્થી કાળ દરમ્યાન જીવનનાં વિકાસના ઘડતર માટે મળનારું સાનિધ્ય વિવિધ...

Read More..

PATEL PINKESH R. , STATESTICAL ANALYTIST

27 May, 2026
★ ★ ★ ★ ★

કોઈપણ વ્યક્તિને ઘડવામાં તેની શૈક્ષણિક સંસ્થાઓનું વિશેષ મહત્વ હોય છે.એમ...

Read More..

DIVYABEN SURESHBHAI LAHAMAGE, SUB TREASU...

27 May, 2026
★ ★ ★ ★ ★

મારી શૈક્ષણિક કારકિર્દીને દિશા આપનાર મારી પ્રતિષ્ઠિત ગાર્ડા કોલેજ પ્રત...

Read More..

PATEL PINKESH R. , STATESTICAL ANALYTIST

27-05-2026
★ ★ ★ ★ ★
PATEL PINKESH R. , STATESTICAL ANALYTIST
કોઈપણ વ્યક્તિને ઘડવામાં તેની શૈક્ષણિક સંસ્થાઓનું વિશેષ મહત્વ હોય છે.એમ મારા વિકાસમાં પણ મારી શૈક્ષણિક સંસ્થાનું ખૂબ જ મહત્વ રહ્યું છે. હું 2021 માં નવસારી ખાતે S B GARDA ARTS AND P K PATEL COLLEGE OF COMMERCE NAVSARI માં વાણિજ્ય શાખામાં જોડાયો. એમાં મારો મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર હતો,ત્યારબાદ મેં મારી માસ્ટર ડિગ્રી (M.COM.) વલસાડ ખાતે 2023 પૂર્ણ કરી. પૂર્ણ થયાની સાથે જ મેં મારું B.ED પણ 2025 પૂર્ણ કર્યું .B.ED પૂર્ણ બાદ તરત જ મને આપણી કોલેજમાં લેક્ચર તરીકે પસંદ કરવામાં આવ્યો અને આ જ હતો મારો જીવનનો ટર્નિંગ પોઇન્ટ મારા શિક્ષકો કે જેમણે મને ભણાવ્યો છે તેમના સાનિધ્યમાં રહીને જ હું ઘણું બધું જીવનના પાઠ શીખ્યો અને સાથે સાથે મેં સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરતો રહ્યો અને ગુરુજનોની મદદથી જ મેં કોલેજમાં લેક્ચરની સાથે સાથે તૈયારી કરતાં કરતાં ગુજરાત સરકારની CLASS - 3 ની આંકડા મદદનીશની પરીક્ષા 2025માં પાસ કરી હું એમાં પસંદગી પામ્યો. મારા આ સર્વાંગી વિકાસમાં મારી માતૃ સંસ્થા કોલેજનું અનન્ય યોગદાન રહ્યું છે અને હું આ સંસ્થાનો જીવનભર ઋણી રહીશ એનો મને ગર્વ છે. મારી આ કોલેજ મારા જેવા અન્ય વિદ્યાર્થીઓના કારકિર્દીમાં પણ મહત્વની યોગદાન આપતી રહેશે એવી શુભકામનાઓ.આપ સૌ આદરણીય ગુરુજનોનો આભાર.